HomeGujaratમોરબીમાં 2 વર્ષની બાળકી અને બે મહિલા કોરોના પોઝીટીવ,જીલ્લા કુલ 21 એક્ટીવ...

મોરબીમાં 2 વર્ષની બાળકી અને બે મહિલા કોરોના પોઝીટીવ,જીલ્લા કુલ 21 એક્ટીવ કેસ

મોરબી જિલ્લામાં કુદકે ભૂસકે વધી રહેલા કોરોનાના કેસ હવે નાના બાળકોને પણ પોતાનો શિકાર ઝડપથી બનાવી રહ્યા છે તાજેતરમાં નવયુગ વિધાલયમાં 7 વિધાર્થીઓને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ગુરુવારે મોરબી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં 2 વર્ષની બાળકી અને 53 વર્ષની આધેડ મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા આ ઉપરાંત મોરબી શહેરમાં પણ 47 વર્ષની મહિલાનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આજે કુલ કોરોનાના કુલ ૩ દર્દી પોઝીટીવ આવ્યા હતા આજના કેસ સાથે જિલ્લામાં કુલ એક્ટીવ કેસનો આંકડો ડબલ ડીઝીટ પહોચી સીધો 12 થઇ ગયો છે મોરબી જીલ્લામાં ગુરુવારે કુલ 1333 લોકોના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી 3 દર્દી પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોના 6519 કુલ પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 6166 સ્વસ્થ થયા હતા જયારે 87 દર્દીના સતાવાર રીતે મોત થયા છે.

(ફોટો પ્રતિકાત્મક)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW