HomeGujaratમોરબીમાં કલર શોપમાં મોડી રાત્રે આગ,મુદામાલ બળીને ખાખ

મોરબીમાં કલર શોપમાં મોડી રાત્રે આગ,મુદામાલ બળીને ખાખ

મોરબીના લાતી પ્લોટ ઓધોગિક વિસ્તારમાં આવેલ મંગલ આશિષ નામની બિલ્ડીંગમાં ચાલતી એક કલરની દુકાનમાં મંગળવારે મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણ થતાં મોરબી ફાયરની બે મીની ફાયર અને 1 બ્રાઉઝર સાથે ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પરકાબુ મેળવ્યો આગની ઘટનામાં કોઈ જાન હાનિ થઈ ન હતી પરંતુ માલસામાન બળીને ખાક થઈ ગયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW