HomeGujaratમોરબીના આમરણમાં ખીચોખીચ 11 પાડા બાંધી લઈ જતો મીની ટ્રક પકડાયો ,2...

મોરબીના આમરણમાં ખીચોખીચ 11 પાડા બાંધી લઈ જતો મીની ટ્રક પકડાયો ,2 શખ્સની અટકાયત

મોરબી જામનગર હાઇવે પર આવેલ આમરણ નજીક મીની ટ્રકમાં 11 જેટલા પાડા બાંધીને ખીચોખીચ ભરીને આવતો હોવાની બાતમી મળી હતી.જેથી પોલીસ. અલગ અલગ વાહનો ચેક કર્યા હતા દરમિયાન જીજે 10.એક્સ 0366 નમ્બરની મીની ટ્રક ને રોકાવી પૂછપરછ કરી હતી જોકે ટ્રક ચાલકે યોગ્ય જવાબ ન આપતા ટ્રક ચેક કરતા તેમાંથી 11 જેટલા પાડા ખીચોખીચ રીતે પાણી કે ચારા વિના બાંધીને રાખ્યા હતા.જેથી પોલીસ 11 પાડા છોડાવ્યાં હતા અને ટ્રક ચાલક મોહમદ નકીબ અબ્દુલ કુરેશી અને સલીમ હસન કુરેશીને ઝડપી લીધા હતા. બન્ને ની પૂછપરછ કરતા જામનગરને બે કસાઈ મકસુદ ચાકી ,નજીર સતરભાઇ કસાઇના નામ પણ ખુલતાં પોલિસે ચારેય શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પશુ પ્રત્યે ઘાતકીપણા એકટ ૧૯૬૦ ની કલમ. ૧૧(૧)(ડી), (ઇ), (એફ), (એચ) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. અને ફરાર બે શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW