HomeGujaratમોરબીમાં સરદાર પટેલની પ્રતિમાના સ્થળનું રીનોવેશન કરવા માંગ

મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાના સ્થળનું રીનોવેશન કરવા માંગ


મોરબીના નવા બસ સ્ટેશન સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવેલ છે. અહી દર વર્ષે સરદાર જયંતી , નિર્વાણ દિન નિમિતે તેમને પુષ્પાંજલી આપી દેશવાસીઓ શ્રધ્ધાંજલી આપે છે દેશની સ્વતંત્રતાની લડાઈ અને દેશના એકીકરણમાં મહત્વની ભમિકા ભજવનાર સરદાર પટેલની પ્રતિમા સ્થળની હાલ હાલત અત્યંત બિસ્માર છે.જેથી આ સ્થળ આસપાસ રીનોવેશન કરવાની જરૂરિયાત છે અને શહેરીજનો પણ સરદાર પટેલના યોગદાનને યાદ રાખી શકે તે માટે વહેલી તકે આ સ્થળનું રીનોવેશન કરવામાં આવે તેવી માગ સામાજિક કાર્યકર મેહુલ ગાંભવાએ ચીફ ઓફિસરને પત્ર લખીને કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW