HomeGujaratહળવદમાં યુવક યુવતીનો આપઘાત, પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું તારણ

હળવદમાં યુવક યુવતીનો આપઘાત, પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું તારણ


હળવદના રેલવે સ્ટેશન નજીક તાજેતરમાં એક યુવતી અને યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો જેમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું હજુ આ ઘટના નીશાહી સુકાઈ ત્યાં વધુ એક યુવક યુવતીના આપઘાતની ઘટના સામે આવી હતી.આ અંગેની મળતી માહિતી મુજબ હળવદના ડુંગરપુર ગામમાં નવઘણભાઈ ઇદરિયાની વાડીમાં આવેલ એક ઓરડીમાં એક યુવક અને યુવતીએ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતાં હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ રઘુભાઈ રાણાભાઈ ઈંદરિયા ઉ.વ.26 રહે ડુંગરપુર જ્યારે યુવતીનું નામ કાજલ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે હળવદ પોલિસેનોધકરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW