દિવ્યા ખોસલા કુમાર ખ્યાતનામ ફિલ્મ પ્રોડ્યૂસર ભૂષણ કુમારની પત્ની છે. દિવ્યાં એક્ટીંગમાં લાંબા સમયથી એક્ટિવ છે. હવે તેની નવી ફિલ્મ જ્હોન અબ્રાહમ સાથે આવી રહી છે. જે છે ‘સત્યમેવ જયતે-2’. તાજેતરમાં થયેલા એના ફોટોશુટમાં એનો બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અંદાજ જોવા મળ્યો હતો. ખાસ કરીને તે પોતાની નવી ફિલ્મને લઈને એક્ઝાઈટેડ છે.
દિવ્યા સોશિયલ મીડિયા પર આમ પણ ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે, પણ તેનો બોલ્ડ અંદાજ સૌને સરપ્રાઈઝ લાગ્યો છે.
દિવ્યાએ અલગ અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યો છે. તેનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.