શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર હાલ વેકેશન ટુર માણી રહી છે.તાજેતરમાં તે સારા અલી ખાન સાથેના કેદારનાથ સાથે ફરવા ગઈ હતી ફરી એકવાર તેની બહેન ખુશી કપૂર અને અન્ય એક મિત્ર સાથે ફરવા ગઈ છે અને તેના ફોટો શોશ્યલ મીડિયામાં મુક્યા હતા જેને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.
જાહ્નવી કપૂર હાલમાં વેકેશનનો આનંદ માણી રહી છે થોડા દીવસો પહેલા કેદારનાથની ટ્રીપ બાદ ફરી એકવાર અન્ય સ્થળ પર ફરવા પહોચી હતી જેના ફોટો વાયરલ થઇ રહયા છે
ડેઝર્ટ રાઈડની મજા લેતા જાહ્નવી અને તેની બહેન ખુશી અન્ય એક મિત્રએ ફોટો શૂટ કર્યા હતા
ફરવાની શોખીન જાહ્નવી ફિલ્મ દરમિયાન સમય કાઢી અલગ અલગ સ્થળ પર ફરવા નીકળી જતી હોય છે .
ફોટોગ્રાફ્સમાં જાહ્નવી બ્રાઉન ટેન્ક ટોપ,શોર્ટ્સ અને માથા પર રૂમાલ બાંધેલ છે ફોટોમાં તે ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે.