હજીરા ઘોઘા રો રો પેક્સ સર્વિસ શરુ થયા બાદ ૭ મહિના ના વિરામના અંતે મુંબઈ મેડેન 5 નવેમ્બરથી હજીરા દીવ હજીરા ક્રુઝ શરુ થઇ રહી છે. જેમાં વોડકા,બીયર,વ્હીસ્કી,વાઈન,સહિતના લીકર મળશે.ક્રુઝમાં કસીનો,નાઈટ ક્લબ,રેસ્ટોરન્ટ અને હોટેલ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.મુંબઈ મેડેના પ્રવક્તાના જણાવ્યા મુજબ 31 માર્ચ 2020થી આ ક્રુઝ શરુ થઇ છે પણ એપ્રિલ કોરોના વધતા બંધ થઇ હતી.સુરત-દીવ તઈડલોન્જના 3000,પ્રીમીયમ સિંગલ કેબીનના 5000,પ્રીમીયમ ડબલ કેબીનના 7000 છે હજીરા-દીવ-હજીરાનું વીઆઈપી લોન્ચનું ભાડું 6000
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

પ્રીમીયમ સિંગલ ભાડું 8500અને ડબલનું ભાડું 12,000 છે
ક્રુઝ હજીરાથી 18:30 કલાકે ઉપડી છઠ્ઠીએ 8:30 ના રોજ દીવ પહોચશે 7મી એ 12 કલાકે દીવથી ઉપડી 8 મી 2:00 કલાકે પહોચશે.14 કલાકની મુસાફરી હશે ક્રુઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડી હજીરા હાઈ -સી- હજીરા રાતે 22 :00 કલાકે ઉપ્દોને હસી સીમા જશે બીજા દિવસે સવારે 06 વાગ્યે પરત ફરશેઆ સાથે દીવ હાઈ સી દીવ 21 કલાકે ફરી દીવ આવશે
મુંબઈમાં એનસીબીની ક્રૂઝ પર રેઇડ બાદ મુંબઇ મેડેને સૂચના જાહેર કરી છે કે ડ્રગ્સ જેવા પદાર્થ સાથે કોઇ પકડાશે તો ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે.