બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત પ્રમુખ સ્વામી દર વર્ષે દિવાળી ગોંડલમાં ઉજવણી કરતા હતા તેમના બ્રહ્મલીન થયા બાદ તેમના સ્થાને મહંત સ્વામીએ ગાદી સાંભળી હતી. તેઓએ આ પરંપરા જાળવી રાખતા શુક્રવારે ગોંડલમાં આગમન થયું હતું . મહંત સ્વામીના આગમનને લઇને ગોંડલનું સ્વામિનારાયણ અક્ષર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. સાંજને સમયે મહંત સ્વામીનું આગમન થતા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.
મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં હરિભક્તો એકત્ર થયા હતા. સ્વામિનારાયણ સભાનું આયોજન પણ કરાયું હતું. મહંત સ્વામી ગોંડલ અક્ષર મંદિરમાં જ દિવાળીના તહેવારો ઉજવશે.મહંત સ્વામી પણ આ વર્ષે દિવાળીના તહેવારો અક્ષર મંદિરમાં યોજાશે. રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાશે બાદમાં હરિભક્તોને દર્શન આપશે
ગોંડલ મહંત સ્વામીના રોકાણના કાર્યક્રમો
31 ઓક્ટોબર, રવિવાર- સવારે પૂજા, સાંજે: રવિસભા
3 નવેમ્બર, બુધવાર, કાળી ચૌદશ- સવારે પૂજા
4 નવેમ્બર, ગુરુવાર, દિવાળી- સવારે પૂજા, સાંજે ચોપડાપૂજન
5 નવેમ્બર, શુક્રવાર, નૂતનવર્ષ- સવારે 6.30 વાગ્યે મંદિર દર્શન, અન્નકૂટ આરતી, પૂજા
6 નવેમ્બર, શનિવાર, ભાઈબીજ- સવારે પૂજા
7 નવેમ્બર, રવિવાર- સવારેઃ પૂજા, સાંજે રવિસભા
8 નવેમ્બર, સોમવાર- સવારે પૂજા
9 નવેમ્બર, મંગળવાર, લાભ પાંચમ- સવારે પૂજા
10 નવેમ્બર, બુધવાર- સવારે પૂજા,
11 નવેમ્બર, ગુરુવાર- સવારે પૂજા
12 નવેમ્બર, શુક્રવાર, સુદ નોમ- સવારે પૂજા
13 નવેમ્બર, શનિવાર- સવારે પૂજા
14 નવેમ્બર, રવિવાર- (પ્રતિક હાટડી ઉત્સવ) સવારે પૂજા, સાંજે રવિસભા
15 નવેમ્બર, સોમવાર, દેવપ્રબોધિની એકાદશી- રેસ્ટ ડે
17 નવેમ્બર, બુધવાર- સવારે પૂજા(મહેસાણ રામમંદિર પ્રતિષ્ઠા)
18 નવેમ્બર, ગુરુવાર- સવારે પૂજા
19 નવેમ્બર, શુકવાર, દેવદિવાળી પૂર્ણિમા- સવારે પૂજા
20 નવેમ્બર, શનિવાર- સવારે પૂજા
21 નવેમ્બર, રવિવાર- સવારે પૂજા, સાંજે રવિસભા
22 નવેમ્બર, સોમવાર- સવારે પૂજા
23 નવેમ્બર, મંગળવાર- સવારે પૂજા
24 નવેમ્બર, બુધવાર- સવારે પૂજા
25 નવેમ્બર, ગુરુવાર- સવારે પૂજા(નૂતન ગુરુકુળ મૂર્તિ પ્રતિષ્ઠા) સાંજે ગુરુકુળ ઉદધાટન સભા
26 નવેમ્બર, શુકવાર- સવારે પૂજા, સાંજેYTK પદવીદાન