અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ચાલુ વર્ષે ચોમાસું અનિયમિત રહ્યું હતું જેના કારણે કેટલાક વિસ્તારમાં બીજી વાર ચોમાસું પાકનું વાવેતર કરવાની ફરજ પડી હતી તો કેટલાક ખેડૂતોએ મોડું વાવેતર કરતા હાલ ખેતરમાં ખરીફ પાક ઉભો હોય જેમાં સિંચાઇની જરૂર હોવાથી ભારતીય કિશાન સંઘના જયેશ બી કાલરીયાએ નર્મદા વિભાગની સૌરાષ્ટ્ર શાખા નહેરના વર્તુળ ચાર વિભાગના જે.જે.પંડ્યાએ પત્ર લખી વહેલી તકે સિંચાઈનું પાણી છોડવા માગણી કરી છે આ સિંચાઈથી શિયાળુ પાકનું વાવેતર કરવા માંગતા ખેડૂતોને પણ લાભ થઈ શકે તેમ જણાવ્યું હતું.