HomeGujaratમાલદીવ્સમાં મજા કરી રહી છે પરિણિતી, ફોટો જોઈને આંખ ચાર થઈ જશે

માલદીવ્સમાં મજા કરી રહી છે પરિણિતી, ફોટો જોઈને આંખ ચાર થઈ જશે

બોલિવુડ એક્ટ્રેસ અને પ્રિયંકા ચોપરાની સિસટર પરિણીતી ચોપડા હાલના દિવસોમાં ભાઈ શિવાંગ અને પરિવાર સાથે વેકેશન પર માદીવ્સમાં છે આ દરમિયાન સુંદર નજારાઓ વચ્ચે પરિણીતી ચોપડા આરામ કરી રહી છે. હાલમાં એક્ટ્રેસે પોતાની માલદીવ ટ્રીપ પરથી તસવીર અને વીડિયોઝ શેર કર્યા છે. જેમાં તે સેક્સી લાગી રહી છે. જે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક્ટ્રેસે લેટેસ્ટ તસવીર શેર કરી છે જેમાં તે સ્પોર્ટ્સ બ્રા પહેરીને સ્વીમ કરતી નજરે પડી રહી છે.

આ સનકિસ્ડ તસવીરમાં બ્રાઉન કલરની બ્રા અને બિકિની બોટમમાં નજરે ચડી છે. એક્ટ્રેસે તેના ફોટો કેપ્શનમાં સનની સાઇન પણ શેર કરી છે. આ તસવીરમાં પણ તે હસતી જોવા મળી હતી. એ સિવાય એક્ટ્રેસ પરિણીતી ચોપડાએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે એડવેન્ચર સ્કૂબા ડાઇવિંગની મજા લઈ રહી છે. કેપ્શનમાં તેને પોતાનું મેડિટેશન બતાવ્યું છે. આ પહેલા એક્ટ્રેસે ફેન્સ માટે રેડ મોનોકૉનીમાં પણ એક તસવીર શેર કરી હતી. આ તસવીર જોઈને તેના ફેન્સ એક્ટ્રેસના ખૂબ વખાણ કરી રહ્યા છે. બધા લોકો આ તસવીરને જોઈને કહી રહ્યા છે કે પરિણીતી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પહેલા પણ પરિણીતીએ માલદીવ્સ વેકેશન્સથી પોતાની ઘણી તસવીર શેર કરી છે.

Photos: From scuba diving to posing in a sexy red swimsuit - Check out Parineeti  Chopra's exotic Maldives vacay
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW