HomeGujaratમાળિયા મી.માં મકાનમાં છૂપાવેલ રૂ.26,400 વિદેશી બિયર સાથે એક શખ્સ ઝડપાયો

માળિયા મી.માં મકાનમાં છૂપાવેલ રૂ.26,400 વિદેશી બિયર સાથે એક શખ્સ ઝડપાયો

માળિયા મિયાણા પાલિકાના મતવા ચોક નજીક ખોડવાસ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં વિદેશી બનાવટનો બિયરનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી માળીયા તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પીએસઆઈ એન.એચ ચુડાસમા અને તેની ટીમે સીદીક જીવાભાઈ મોવરના ઘરમાં દરોડો પાડી તપાસ કરતા ઘરમાંથી રૂ. 26,400ની કિંમતના 264 બિયર ટીનનો જથ્થો પકડી પાડ્યો હતો

આ બનાવમાં પોલીસે સીદીક જીવાભાઈ મોવરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW