HomeGujaratરાજકોટ શહેરમાં બાઈક ચોરી કરનાર 5 આરોપીને ટંકારા પોલીસે દબોચ્યો

રાજકોટ શહેરમાં બાઈક ચોરી કરનાર 5 આરોપીને ટંકારા પોલીસે દબોચ્યો

ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદ ઈસમોની પૂછપરછ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના આધારે અલ્પેશભાઈ મુનેશભાઈ કુંઢીયા (ઉ.વ. 19), રહે. પંચાસિયા તા. વાંકાનેરવાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપીની સઘન પૂછપરછ કરતા રાજકોટ શહેર વિસ્તારમાં થયેલી અલગ-અલગ પાંચ મોટરસાયકલ ચોરીના ગુનાઓ ઉકેલી કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ આરોપીને ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હેઠળ ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW