HomeGujaratમોરબી-ઝીકયારી બસના સફાઈ કર્મચારીએ ₹10 હજાર ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

મોરબી-ઝીકયારી બસના સફાઈ કર્મચારીએ ₹10 હજાર ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

આજે ઝીકયારી-મોરબી રૂટ પર દોડતી બસમાં ખરેડા ગામથી મુસાફરી કરનાર ભારતીબેનનું પાકીટ બસમાં ભૂલથી રહી ગયું હતું. બાદમાં બસની સફાઈ દરમિયાન સફાઈ કર્મચારી પારસિંહભાઈ રાઠવાને આ પાકીટ મળી આવ્યું હતું.

પાકીટમાં અંદાજે ₹10 હજાર જેટલી રોકડ રકમ હતી. પારસિંહભાઈએ ઈમાનદારીનો ઉત્તમ દાખલો આપી બસ સ્ટાફની હાજરીમાં ભારતીબેનને તેમનું પાકીટ પરત સોંપ્યું હતું. સફાઈ કર્મચારીની આ પ્રામાણિકતા અને ઈમાનદારીની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW