આજના સમયમાં સમાજ સામે ઊભા થતા કેટલાક સંવેદનશીલ પ્રશ્નો અને તેની પાછળની વાસ્તવિકતાઓ વિશે જાણે અને વિચારવા પ્રેરણા મળે યુવા દીકરીઓને જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની સમજ, ગેરમાર્ગે દોરતી પરિસ્થિતિઓ સામે સજાગ રહેવાની પ્રેરણા અને પોતાની સુરક્ષા વિશે જાગૃત બનવાની પ્રબળ સમજ મળે યુવતીઓમાં આત્મવિશ્વાસ વધે, સાચું-ખોટું ઓળખવાની સમજ વિકસે અને તેઓ પોતાના જીવનના નિર્ણયો વધુ સમજદારીથી લઈ શકે એ જ આ પ્રયાસનો મૂળ ઉદ્દેશ્ય છે. મહિલા દિવસ માત્ર એક તહેવાર કે ઉજવણી ન રહી, પરંતુ સમાજમાં સુરક્ષા, સન્માન અને સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો દિવસ બને એ ભાવના સાથે 25 વર્ષથી નાની વયની દીકરીઓ માટે મોરબી સિરામિક એસોના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા,ભાજપ અગ્રણી જયદીપભાઈ દેત્રોજા, પાટીદાર સમાજના અગ્રણી અનિલભાઈ વરમોરા મોરબીનગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલ પરા નવયુગ શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી પી ડી કાંજીયા તેમજ આર્યવત કોલેજ મોરબી ના સહયોગથી મોરબીમાં દીકરીઓ માટે કેરાલા સ્ટોરી-2 ફિલ્મ ના ની શુલ્ક શોનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમો દ્વારા યુવતીઓમાં આત્મવિશ્વાસ વધે, સાચું-ખોટું ઓળખવાની સમજ વિકસે અને તેઓ પોતાના જીવનના નિર્ણયો વધુ સમજદારીથી લઈ શકે એ જ આ પ્રયાસનો મૂળ ઉદ્દેશ્ય છે. મહિલા દિવસ માત્ર એક તહેવાર કે ઉજવણી ન રહી, પરંતુ સમાજમાં સુરક્ષા, સન્માન અને સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો દિવસ બને એ ભાવના સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે
આ મુવી શો તા 17 માર્ચના રોજ
બપોરે 3 વાગે
સાંજે 6 વાગે
રાત્રે 9 vage
આમ 6 શૉ નું એક દિવસ પૂરતું આયોજન કરેલ છે
રજીસ્ટ્રેશન કરવા માટે નીચેના નંબર પર સંપર્ક કરવાનો રહેશે
9512410064
9687625100

