HomeGujaratમોરબીના ગોર ખીજડીયામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા તજવીજ

મોરબીના ગોર ખીજડીયામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા તજવીજ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના તળાવ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની ગામના લોકોને જાણ થઈ હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ કરી છે.

મોરબી નજીકના ગોર ખીજડીયા ગામે આવેલ તળાવ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની ગામના લોકોને જાણ થઈ હતી જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપરથી મૃતક વ્યક્તિના મૃતદેહ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે હાલમાં તાલુકા પોલીસ દ્વારા જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW