HomeGujaratમોરબી જિલ્લાના અગર વિસ્તારમાં બાળકો માટે આંગણવાડી શરુ કરવા માગ

મોરબી જિલ્લાના અગર વિસ્તારમાં બાળકો માટે આંગણવાડી શરુ કરવા માગ

મોરબી જિલ્લાના માળિયા હળવદ તાલુકાના રણમાં ચાલતા અગર વિસ્તારમાં અગરની સીઝન શરુ થવાને ત્રણ મહિના કરતા વધારે સમય થયો છે અગાઉ પણ અગરિયા હિત રક્ષક સમિતિ  દ્વારા ત્યાં રહેતી  ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ આહાર મળે તેમજ બાળકોને પોષણ સાથે અક્ષર જ્ઞાન મળે તે માટે ટેન્ટ આંગણવાડી શરુ કરવા માંગણી કરી હતી જે તે સમયે જિલ્લા કક્ષાએથી તાલુકા આઈ સી ડી એસ વિભાગને પત્ર લખી બાળકોને આઈસીડીએસ ના લાભ પુરા પાડવા સુચના આપવામાં આવી હતી જોકે અ સુચના બાદ પણ હજુ આંગણવાડી શરુ થઇ નથી ત્યારે ફરી એકવાર અગરિયા હિત રક્ષક સમિતિના મારુતિ સિંહ બારૈયાએ આઈસી ડીએસ વિભાગને પત્ર લખી આંગણવાડી શરુ કરી આઈસી ડીએસ પ્રોગ્રામના લાભ અપાવવા માંગ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW