HomeGujaratમોરબીના મહેન્દ્ર નગર ચોકડી નજીક કપચી ભરેલ ટ્રક પલટી ગયો ,પાછળ આવતી...

મોરબીના મહેન્દ્ર નગર ચોકડી નજીક કપચી ભરેલ ટ્રક પલટી ગયો ,પાછળ આવતી કાર દબાઈ સદ નસીબે જાનહાની ટળી

મોરબી શહેરના મહેન્દ્રનગર ચોકડી આસપાસ અવારનવાર નાના મોટા અકસ્માતો બની રહ્યા છે જેમાં કેટલીક ઘટનાઓમાં લોકોન જીવ જતા સહેજમાં અટકી ગયા છે ત્યારે આજે ફરી એકવાર આ સ્થળે અકસ્માતની ઘટના બની છે જેમાં કપચી ભરેલો ટ્રક રોડ પરથી પસાર થતી વખતે અચાનક પલટી મારી ગયો હતો અને આ ઘટના સમયે પાછળથી એક આવી રહેલી એક કાર પણ તેની જપટમાં આવી ગઈ હતી અને આગળનો ભાગ ટ્રક નીચે દબાઈ ગયો હતો સદ્નસીબે બનાવવા તમે કારના ડ્રાઇવર અને પાસે બેઠેલી વ્યક્તિ સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગઈ હતી જેના કારણે ચાલ હાની થતા અટકી ગઈ હતી ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં સાંજના સમયે અવારનવાર વાહનોના થપ્પા લાગી જતા હોય છે અને જેના કારણે વહેલી નીકળવાની લાયમાં આવી ઘટનાઓ બનતી રહે છે આ વિસ્તારમાં આવા અકસ્માતો બનતા તે માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી તેવી માંગ ઉઠી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW