HomeGujaratમાળીયામાં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો

માળીયામાં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો

માળીયા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળીયાની મોટી બજાર પાસે વર્લી ફીચરનો જુગાર રમતા અયુબભાઇ ઉમરભાઇ સામતાણીને પકડી લઇ તેની પાસેથી કુલ રૂ. 450નો મળેલ મુદામાલ પોલીસે કબજે કરી તે શખ્સ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW