HomeGujaratવિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અને મોરબી જિલ્લામાં નવા યુવાનોને નવી જવાબદારી...

વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અને મોરબી જિલ્લામાં નવા યુવાનોને નવી જવાબદારી સોપાઈ

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બે દિવસીય બેઠક ગત તા  ૩  અને  ૪ જાન્યુઆરી ૨૦૨૬ નાં રોજ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીમહારાજ ધામ, ફેરણી ગામ ધોરાજી ખાતે રાખવામાં આવી હતી જેમાં કર્ણાવતી ક્ષેત્ર પાલક  ગોપાલ જી, કર્ણાવતી ક્ષેત્રિય સંગઠન મંત્રી શ્રીરંગ રાજે જી, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ ભિંડી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ હંસાબેન મકાની, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી  દેવજીભાઈ મિયાત્રા, સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કર, સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી  રસિકભાઈ કણજારીયા , સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રીજી ની ઉપસ્થિતિ માં મોરબી જિલ્લામાંથી ભાવિકભાઇ ભટ્ટ ને વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર/વિમર્ષ સહ પ્રમુખ, નેવિલભાઈ પંડિત ને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ અને હાર્દિકભાઈ ભટ્ટ ને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા સહમંત્રી તરીકેની નવા દાયિત્વ ની નિયુક્તિ કરવામાં આવી છે  ત્યારે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા નવનિયુક્ત જવાબદારી બદલ બધા ને અભિનંદન

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW