HomeGujaratવલસાડ પોલીસે શરુ કરેલા કોચિંગ ક્લાસમાં જોડાનાર 8 ઉમેદવાર થયા LRDમાં ઉતિર્ણ

વલસાડ પોલીસે શરુ કરેલા કોચિંગ ક્લાસમાં જોડાનાર 8 ઉમેદવાર થયા LRDમાં ઉતિર્ણ

વલસાડ પોલીસના પૂર્વ એસપી ડો કરણરાજ વાઘેલાના કાર્યકાળ દરમિયાન વલસાડ પોલીસ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે એલ આરડી ભરતી માટે ખાસ વર્ગ શરુ કરવામાં આવ્યા હતા જે વર્ગમાં જોડાનાર ઉમેદવારમાંથી

દિવ્યાની પટેલ,ધ્રુવિલ પટેલ,કીર્તિ પટેલ, સૃષ્ટિ પટેલ, ચેતન દાસનુર,જીગર પટેલ,અલ્કેશ થોરાટ અને સાગર ગણવીત એમ કુલ 8 ઉમેદવાર એલઆરડીની પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા વલસાડ પોલીસના આ આયોજનથી  ઉમેદવાર સફળ થતા આ 8 ઉમેદવારના પરિજનોમાં ખુશીની લહેર દોડી છવાઈ હતી આ તકે પૂર્વ એસપી કરણરાજ વાઘેલા તેમજ વલસાડ પોલીસે શુભેચ્છા પાઠવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW