HomeGujaratમાળીયાના નવી નવલખી વિસ્તારની સીમમાંથી બંદુક સાથે એક શખ્સ પકડાયો

માળીયાના નવી નવલખી વિસ્તારની સીમમાંથી બંદુક સાથે એક શખ્સ પકડાયો

માળીયા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે, નવીનવલખી ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) બંદુક નંગ-01 કિં.રૂ. 2000ના મુદામાલ સાથે આરોપી સુભાનભાઇ આદમભાઇ મોવર (મીયાણા) રહે.નવી વલખી ગામ તા. માળીયાવાળાને પકડી લઇ હથિયારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW