HomeGujaratહળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી

હળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી

હળવદના રાતાભેર ગામે રહેતા અને ખેતી કરતા મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરીયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કોઇ અજાણ્યા ચોર ઈસમ દ્રારા ફરીયાદી મુકેશભાઈએ વાડીએ બાંધેલ ભેંસ નંગ-1 જેની કિ.રૂ 30,000ગણી શકાય તે તેમજ પાડી નંગ-1 જેની કિ.રૂ 10,000 તેમજ સાથી અરજણભાઇની વાડીએથી ભેંસ નંગ-1 જેની કિ.રૂ 30,000 તેમજ સાથી વાઘજીભાઇની વાડીએથી ભેંસ નંગ-1 જેની કિ.રૂ 30,000ગણી શકાય એમ કુલ ત્રણ ભેંસો તથા એક પાડી જેની કુલ કિ.રૂ 1,00,000 ગણી શકાય તે ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW