HomeGujaratવાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી રૂ. 1.04 લાખનો ઇંગલીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી રૂ. 1.04 લાખનો ઇંગલીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાંકાનેરની ભાટીયા સોસાયટી સ્મશાન પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપી મુકેશ ઉર્ફે ગોગન સુરેશભાઇ ઉર્ફે બાબુભાઇ તુવારના રહેણાંક મકાનમાંથી શીલપેક ઇંગલીશ દારૂની 750 એમ.એલ ની બોટલો નંગ-04 કી.રૂ. 8000 તથા અલગ-અલગ કંપનીના ભારતીય બનાવટના પરપ્રાતિય કંપનીના શીલપેક ઇંગલીશ દારૂના 180 એમ.એલ ના ચપલા નંગ- 275 કી.રૂ. 96,050 મળી કુલ રૂ. 1,04,050નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW