તાજેતરમાં મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણામાં 100% કામગીરી પૂર્ણ કરનાર બીએલઓને સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.