HomeGujaratમોરબીના વિશ્વ હિન્દુ પરિષદ-માતૃશક્તિ દ્વારા આ મહિને 598 બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા...

મોરબીના વિશ્વ હિન્દુ પરિષદ-માતૃશક્તિ દ્વારા આ મહિને 598 બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા

વિશ્વ હિન્દુ પરિષદ-માતૃશક્તિ મોરબી દ્વારા ગત રવિવાર થી ત્રણ નવા વિસ્તારો જેમકે 1. નિસર્ગ એપાર્ટમેન્ટ, ઉમિયા પાર્ક, વાવડી રોડ, 2.ભક્તિનગર-1, નાની વાવડી રોડ, 3.પરિશ્રમ A, ઉમા ટાઉનશિપ, સામાકાંઠે બાળસંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા અને ગત સમયમાં પણ જે બે સ્થાને એટલે કે (1) ઉમીયા નગર સોસાયટી, રવાપર રોડ (2) ખોડીયાર ડેરી વાળી શેરી, વાવડી રોડ એમ બે બાળસંસ્કાર કેન્દ્ર પણ યથાવત ચાલુ છે અને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ – માતૃશક્તિ દ્વારા દર મહીને ગુરૂપુષય નક્ષત મા બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાર સ્થાનો જેમા બાલકેસવર મહાદેવ મંદિર રવાપર રોડ, ઉમીયા માતાજી મંદિર, ઉમા ટાઉનશિપ સામાકાંઠા, નિલકંઠ મહાદેવ મંદિર કુબેર નગર, સોમેશ્વર મહાદેવ મંદિર ગાયત્રી નગર, વાવડી રોડ ખાતે આ મહિને પણ 598 બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW