HomeGujaratમોરબીના ગુંગણ ગામની સીમમાંથી રૂ. 3.49 લાખના દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીના ગુંગણ ગામની સીમમાંથી રૂ. 3.49 લાખના દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબીના ગુંગણ ગામની સીમમાં મેલડીમાંના મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે આવેલ વોકરામાં અરમાનભાઇ ઇકબાલભાઈ જુણેજા નામનો ઇસમ ખાખી કલરના પુઠ્ઠાના બોકસની હેરાફેરી કરી કાંઇક શંકાસ્પદ પ્રવૃત્તિ કરે છે જે મળેલ ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ પોલીસે રેઇડ કરી હતી. તે સ્થળેથી કુલ દારૂની બોટલો નંગ-312 કિ.રૂ. 3,27,600 તથા બિયર ટીન-120 કિ.રૂ.21,600 એમ કુલ મળી કિ.રૂ. 3,49,200નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આરોપી સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW