HomeGujaratહળવદમાં યુવાને ઝેરી દવા પી જીવન ટુકાવ્યું

હળવદમાં યુવાને ઝેરી દવા પી જીવન ટુકાવ્યું

હળવદના લીલાપુર ગામે સહદેવભાઇ જાદવની વાડીએ રહેતા અને મૂળ છોટાઉદેપુરના વતની રસીકભાઈ ચંદુભાઇ રાઠવા નામના યુવાનની સગાઇ વંકલા ગામ તા.નસવાડી જી.છોટાઉદેપુર ખાતે કરવાની હોય અને રસિકભાઈને ત્યાં સગાઇ કરવી ન હોય જેથી તેને મનમાં લાગી આવતા પોતાની જાતેથી ગત તા.22/10/2025ના રાત્રીના આઠેક વાગ્યે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW