HomeGujaratમોરબીના રવાપર ગામે તા.8 નવેમ્બરના રોજ ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન

મોરબીના રવાપર ગામે તા.8 નવેમ્બરના રોજ ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન

મોરબીમાં આગામી તારીખ 8 નવેમ્બર શનિવારના રોજ રાત્રે 09:30 કલાકે રવાપર ગામે ગામના જાપે કૃષ્ણાનંદ ગૌશાળા (વાનરવીર આશ્રમ- ધુળકોટ)ના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાંચાપર યુવા શક્તિ મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક સતી રાણકદેવી યાને રા’ખેંગાર ભજવવામાં આવશે. આ નાટક નિહાળવા માટે કૃષ્ણાનંદ ગૌશાળાના મહંત ધરમદાસ તપસ્વી મોહનદાસ અને ચાંચાપર યુવાશક્તિ મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW