HomeGujaratમોરબી-માળીયા નેશ્નલ હાઇવે પર ઇકો કારના ચાલકે એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબી-માળીયા નેશ્નલ હાઇવે પર ઇકો કારના ચાલકે એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબી-માળીયા નેશ્નલ હાઇવે પર રામપર ગામના પાટીયા પાસે રોડ પર GJ-36-R-1811 નંબરના ઇકો કાર ચાલકે પોતાનું વાહન આગળ ધ્યાન રાખ્યા વગર વધુ સ્પીડમાં ચલાવી જઈ GJ-36-AQ-2957 નંબરના એકટીવાને હડફેટે લેતા એકટીવા પર સવાર જેસંગભાઇ માલાભાઇ ડાંગર રોડ પર પટકાઇ જતા માથામાં તથા બંને પગમાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW