મોરબીમાં આજ રોજ બોલ કડાકળ સીતારામ બાપુની 17મી પુણ્યતિથિ નિમિતે માણેકવાડા – મોરબી મુકામે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન.
આ ભવ્ય સંતવાણીમાં શૈલેષ મહારાજ, બિંદુ રામાનુજ અને મિલન પટેલ જેવા ભજનિક કલાકારો ઉપસ્થિત રહેશે. આ સંતવાણી સાંભળવા ભજનપ્રેમીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.