HomeGujaratજામ સરના તળાવ નજીક બાઇક પરથી પડતા યુવકનું મોત

જામ સરના તળાવ નજીક બાઇક પરથી પડતા યુવકનું મોત

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક આવેલા તળાવ પાસે એક બાઇક સવાર યુવકનું બાઇક પરથી નીચે પડી જવાથી મોત નિપજ્યું હતું બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

વાંકાનેર તાલુકાના જામસર નજીક આવેલા તળાવ પાસેથી જીજે 36 AG 845 નંબરનું બાઈક લઈને જતા  સુરેશ ભુદરભાઈ અગેચણિયા નામના યુવકે બાઇક કોઈ કારણસર બાઇક પરથી કાબુ ગુમાવતા તે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW