HomeGujaratવાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો GujaratSaurashtra Kutchh વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો By admin Share FacebookXPinterestWhatsApp વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. જે સ્થળે વર્લી ફીચરનો જુગાર રમતો નરેશ પ્રેમજીભાઇ બાવળીયાને રોકડ રૂ. 10,090ના મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે જુગાર ધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે. Advertisement TagsMorbiWankanerwankanerpolice Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat રાષ્ટ્રવીર રણછોડદાસ પગી અને સ્વ. પરબતભાઈ રબારીના નામકરણને શ્રી વડવાળા યુવા સંગઠને હર્ષભેર કર્યા વધામણાં October 16, 2026 Gujarat મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ October 15, 2026 Gujarat મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 17 થી 22 ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે October 15, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,680SubscribersSubscribe TRENDING NOW માળીયા મિયાણાના જાજાસર ગામની સીમમાં શ્રમિક યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું October 11, 2026 મોરબી કલેક્ટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 વિષયક પરિસંવાદ યોજાયો October 12, 2026 નવરાત્રિના પહેલા દિવસે તીર્થસ્થળ પાવાગઢ ખાતે ભક્તોની મોટી ભીડ ઉમટી October 12, 2026 વાંકાનેરમાં જૂની અદાવતમાં યુવક પર 8થી વધુ શખ્સોનો હુમલો October 15, 2026