HomeGujaratમોરબીના થોરાળા નજીક નાળાના પાણીમાં ડુબી જતા વૃદ્ધનું મોત GujaratSaurashtra Kutchh મોરબીના થોરાળા નજીક નાળાના પાણીમાં ડુબી જતા વૃદ્ધનું મોત By admin Share FacebookXPinterestWhatsApp ટંકારાના નસીતપર ગામે રહેતા અરજણભાઈ શીવાભાઈ કોળી નામના વૃદ્ધ ગઈકાલના રોજ મોરબીના થોરાળા ગામના પાટીયા નજીક શીવ ફોર્મ પાસે નાળાના પાણીમાં ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે. TagsMorbi Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને માતૃશક્તિના સંગમરૂપ કાર્યક્રમમાં 18 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો October 6, 2026 Gujarat મકનસરમાં રહેણાંક મકાનમાંથી રૂ.53,855નો વિદેશી દારૂ ઝડપાયો October 6, 2026 Gujarat મોરબીમાં રૂ.25 હજારની લાંચ લેતા નાયબ નિયામક અને ડ્રાઇવર ઝડપાયા October 6, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,670SubscribersSubscribe TRENDING NOW વિમલભાઈ સુરેશભાઈ જોશી (લોખંડવાળા) નું દુઃખદ અવસાન, કાલે સ્મશાનયાત્રા September 30, 2026 રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં મોરબી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ October 3, 2026 મોરબીના ઘુટુ રોડ પર ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે ધીંગાણું, બે પક્ષો વચ્ચે સામસામે ફરીયાદ October 1, 2026 મકનસરમાં રહેણાંક મકાનમાંથી રૂ.53,855નો વિદેશી દારૂ ઝડપાયો October 6, 2026