મોરબીના શકત સનાળાના વતની અને હાલ મોરબી રહેતા નીતિનભાઈ વશરામભાઈ શીરવીના 22 વર્ષીય પુત્ર તે મહેશભાઈ, ભાવેશભાઈ અને રોહિતભાઈના ભત્રીજાનું તા.06/10/2025 સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમનું બેસણું તા.09/10/2025 ગુરુવારના સવારે 8 થી 10 દરમિયાન 504 ઓમકાર પેલેસ કામધેનું પાર્ક પંચાસર રોડ રાજનગરની સામે મોરબી ખાતે રાખેલ છે.

