HomeGujaratલાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી: સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને ડો. અજાણાના માર્ગદર્શન હેઠળ ટીબીના પેશન્ટને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ.

રોટરી ક્લબ મોરબી પ્રમુખ અમિતભાઈ હળવદિયા અને તેની સમગ્ર ટીમ અને લાલપરના ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયાના સહયોગથી દરેક લાભાર્થીને પોષણ કીટ વિતરણ કરેલ. ડો.રાધિકાબેન વડાવિયાએ દરેક હાઈ રિસ્કનું સ્ક્રીનીંગ પૂર્ણ થાય તે માટે સમજાવેલ. કાર્યક્રમ સંચાલન પિયુષભાઈ જોષીએ કરેલ અને પ્રોગ્રામના અંતે દિપકભાઈ વ્યાસે સર્વે મહાનુભાવો અને રોટરી ક્લબ નો આભારે વ્યક્ત કરેલ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW