HomeGujaratમોરબીના અમરેલી ગામની સીમમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીના અમરેલી ગામની સીમમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમીયાન મળેલ બાતમીના આધારે અમરેલી ગામની સીમમાં નેકસસ સીનેમા પાસે રેડ કરી હતી. જયાં જાહેરમાં આરોપીઓ જુગાર રમવા માટે આઇડી મેળવી ફોનમાં BETFALSH247 એપ્લીકેશનમાં GTPL નામના આઈડીમાંથી ઇન્ડિયા વુમન-ઓસ્ટ્રેલિયા વુમન વચ્ચે ની વન ડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા કલ્પેશભાઇ કનૈયાલાલ ચાવડા અને જલાભાઇને રોકડ રૂ. 2000 અને ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિં રૂ. 5000 મળી કુલ કિં રૂ.7000ના મુદામાલ સાથે ઝડપી પાડી પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW