HomeGujaratમોરબી મનપાએ ચાર માસમાં પશુ માલિકના 1150 પશુઓનું રજીસ્ટ્રેશન કર્યું

મોરબી મનપાએ ચાર માસમાં પશુ માલિકના 1150 પશુઓનું રજીસ્ટ્રેશન કર્યું

મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા મે 2025 થી 9 સપ્ટેમ્બર 2025 સુધી 175 પશુ માલિકોના 1150 પશુનું રજીસ્ટ્રેશન કરાયું અને 152 પશુઓ નું RFID અને tagging કરવાનું બાકી રહેતા પશુ માલિકોને પોતાનાન પશુનું RFID અને tagging કરવા મનપા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે અને મનપાના હદ માં આવતા પશુ માલિકોને પોતાના પશુનું રજીસ્ટ્રેશન બાકી હોય તો પ્રાણી રંજાડ અંકુશ શાખાનો સંપકૅ કરી પોતાના પશુનું રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW