મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટનાઓએ ગુનામાં સંડોવાયેલ આરોપી નિજામ ઉર્ફે નિજો હૈદર જેડા રહે. મોરબી વિશીપરા મદીના સોસયટી પ્રકાશ કારખાનાની સામે તા.જી.મોરબી વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કરેલ હોય જે ઇસમની અટકાયત કરવા બી-ડીવીઝન પોલીસે ટીમ બનાવી ઇસમને આજ રોજ પકડી લઇ તેની સામે પાસા એકટ તળે ડીટેઈન કરી સુરત જેલ ખાતે મોકલવામાં આવ્યો.

