HomeGujaratમોરબીના સોખડા ગામે 18 વર્ષીય યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો

મોરબીના સોખડા ગામે 18 વર્ષીય યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો

મોરબીના સોખડા ગામે રહેતા મયુરભાઈ કાનજીભાઈ સુરેલાએ ગત તા. 16મી ઓગસ્ટના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW