HomeGujaratમોરબીના ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

મોરબીના ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારની વિપુલ નગર સોસાયટીમાં કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી નીલેશભાઈ દિનેશભાઈ દેથરીયા, રાજભાઈ અશોકભાઈ ઉભડીયા, કેતનભાઈ પરેશભાઈ પારેખ, વૈભવભાઈ મનોજભાઈ ઝીઝુવાડીયા, મયુરભાઈ લક્ષ્મણભાઈ અંબાલીયા, પ્રકાશભાઈ બચુભાઈ અંબાલીયા, અજયભાઈ ગોપાલભાઈ વડલકીયા, અજીતભાઈ શામજીભાઈ ઝાપડિયા અને રાહુલભાઈ ગીરીશભાઈ પરમારને જુગાર રમતા ઝડપી લીધા હતા. તેની પાસેથી રોકડ રૂ. 31,650નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW