HomeGujaratહળવદના ઈશ્વરનગરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

હળવદના ઈશ્વરનગરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

હળવદ પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ઇશ્વરનગર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં સીમમાં જાહેરમાં જુગાર રમતા બળવંતસિંહ દીપસિંહ ચૌહાણ, હીરજીભાઈ લખમણભાઈ સરાવાડીયા, અશોકભાઈ નાનજીભાઈ વઢરકીયા, બાબુલાલ ગોવિંદભાઈ રાઠોડ, પરસોતમભાઈ શંકરભાઈ હડિયલ અને જયંતિભાઈ ઠાકરશીભાઈ તારબુંદીયાને રોકડ રૂ. 1,26,600ના મળેલ મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW