HomeGujaratમોરબીમાં હાર્ટ એટેકથી યુવાન મોત

મોરબીમાં હાર્ટ એટેકથી યુવાન મોત

મોરબીના વૃષભનગરમાં રહેતા દીપકસિંહ જયોતિસિંહ જાડેજા નામનો યુવાન ગઈકાલના રોજ પોતાના ઘરે હોય તે દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેક આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW