HomeGujaratમોરબી જીલ્લામાં લુંટના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

મોરબી જીલ્લામાં લુંટના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

મોરબી તાલુકા પોલીસ મથકમાં લુંટના ગુનામાં સંડોવાયેલ બે આરોપી સિકંદરભાઇ ઇકબાલભાઇ કટીયા રહે. ગેબનસાપીરની દરગાહની પાસે માળીયા (મિં) અને સિંકદરભાઇ ઉર્ફે સીકલો મુસ્તાકભાઈ કાજેડીયા રહે. ઓસંસાપીરની દરગાહની બાજુમાં માળીયાવાળા વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે મોરબી તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડી સિકંદરભાઈ કટીયાને લાજપોર સુરત મધ્યસ્થ જેલ તેમજ સિકંદર ઉર્ફે સિકલો કાજેડીયાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW