HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મહેન્દ્રનગરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં નાયરા પેટ્રોલપંપની પાછળ ખુલ્લા પટમાં તીનપતીનો જુગાર રમતા હિરેનભાઈ અમૃતલાલ વસાયાણી, જનકભાઈ જાદવજીભાઈ દેલવાડીયા, મનસુખભાઇ અંબારામભાઈ દેત્રોજા અને સુરેશભાઈ દેવશીભાઇ ઝાલરિયા નામના ચાર શખ્સોને કુલ રૂ.- 17,400ના મુદામાલ સાથે પકડી લઇ પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW