મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમ વોચમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે, ચોરીમાં ગયેલ એકટીવા સાથે આરોપી મોરબીના કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ ઉપર થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ એકટીવા મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ચોરીનું હોવાનું જણાતા પોલીસે આરોપી મુસ્તાકભાઈ અબ્દુલભાઇ ચાનીયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

