HomeGujaratમોરબીના ઉમિયા નગરમાંથી છ જુગારી ઝડપાયા

મોરબીના ઉમિયા નગરમાંથી છ જુગારી ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી-2ના ઉમિયા નગરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા વિનોદભાઈ મોહનભાઈ જાદવ, જીવણભાઈ માવજીભાઈ ચાવડા, અરૂણભાઇ છનાભાઈ પરમાર, ભરતભાઈ ડાયાભાઈ ચાવડા, ખેંગારભાઈ વશરામભાઈ પરમાર અને પ્રવીણભાઈ નાનજીભાઈ ચાવડાને કુલ રૂ.-15,050 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પોલીસે તે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW