HomeGujaratમાળિયાના માણાબાના પાટિયા નજીક તળાવમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

માળિયાના માણાબાના પાટિયા નજીક તળાવમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

માળિયા મિયાણા તાલુકાના માણાબા ગામના પાટિયા પાસે આવેલા તળાવમાં એક અજાણ્યા યુવક ડૂબી જતા તેનું મોત થયું હતું ગુરુવારે વહેલી સવારે આ યુવકનો મૃતદેહ તણાઈને કિનારે આવી પહોચ્યો હતો ઘટના અંગે સ્થાનિકોએ માળિયા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડ્યો હતો અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી પ્રાથમિક માહિતી મુજબ  મૃતક શ્રમિક યુવાન હોય અને આસપાસની ફેક્ટરીમાં કામ કરતા હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. હાલ પોલીસે મૃતદેહની ઓળખ મેળવવા અને તેના વાલીવારસની શોધખોળ શરુ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW