HomeGujaratટંકારાની 90 લાખની લૂંટની ઘટનાનું ઝડપી ડિટેકશન અને રોકડ રીકવરી માટે પોલીસ...

ટંકારાની 90 લાખની લૂંટની ઘટનાનું ઝડપી ડિટેકશન અને રોકડ રીકવરી માટે પોલીસ અધિકારી અને કર્મીઓને સન્માનિત કરાયા

ગત તા. 21 મેના રોજ ટંકારા તાલુકાના ખજુરા હોટેલ પાસેથી સાત જેટલા શબ્દો દ્વારા રાજકોટ થી મોરબી આવી રહેલા આંગડિયા પેઢીના સંચાલકને આંતરિક રૂપિયા 90 લાખની નોટ ચલાવી હતી. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસની ટીમ સક્રિય બની હતી અને સંબંધિત તમામ વિસ્તારોના નાકાબંધી કરી ગણતરીની કલાકોમાં લૂંટ કરનાર આરોપીઓ પૈકી બે આરોપીઓને લૂક થયેલી રકમ પૈકી 72,50,000 જેટલી રકમ રિકવર કરી હતી અને ગણતરીની કલાકોમાં ગુનો શોધી કાઢ્યો હતો.

આ બનાવને પોલીસની સક્રિયતાને ધ્યાન રાખી રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ એ એસ.પી સમી સારડા તેમજ ટંકારા પી આઈ કે એમ છાસિયા પોલીસની ટીમ એલસીબી પીઆઇ મયંક પંડ્યા તેમજ જિલ્લાની અલગ અલગ પોલીસ મથકની ટીમને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW