HomeGujaratમોરબીના લક્ષ્મીનગર પાસે અજાણી લાશ મળી; ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા...

મોરબીના લક્ષ્મીનગર પાસે અજાણી લાશ મળી; ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉવ-30 થી 40 (સફેદ રંગનો ડીઝાઇન વાળો શર્ટ તથા બ્લુ રંગનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે) વાળો તા. 21/05/2025ના કલાક-13/20 પહેલા કોઇ પણ વખતે મોરબી તાલુકાના રવીરાજ ચોકડી પાસે રતનસીભાઇ કરમશીભાઇ વિસોડીયા રહે લક્ષ્મીનગર તા.જિ મોરબીવાળાના ખેતરના શેઢા પાસે બાવળ નીચે મરણ ગયેલ હાલતમા લાશ મળી આવતા બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે તા. 21/05/2025ના પી.એમ કરવામાં આવેલ છે. આ મરણજનાર વ્યક્તિ વિશે કોઈ માહિતી મળે તો તપાસ કરનાર – સી.કે.પઢીયાર પો.હેઙ.કોન્સ. મો.નં- 97233 34497 અથવા મોરબી તાલુકા પોસ્ટે ટે.નં- 02822-242592 ઉપર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW